વજન વધારવા કિસમિસ અને 4-6 અંજીરને રાતભર પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે સવારે ખાઈ શકો છો.
અંજીર ખીર- જો તમે મીઠાઈ ખાવાના શોખીન છો તો તમે તમારા આહારમાં અંજીરનો હલવો સામેલ કરી શકો છો.
અંજીર અને કિસમિસ- અંજીર અને કિસમિસ બંનેમાં હેલ્ધી ફેટ હોય છે.
અંજીરમાં પોટેશિયમ, મિનરલ્સ, કેલ્શિયમ અને વિટામિન્સના ગુણો પુષ્કળ પ્રમાણમાં હોય છે